ક્યારેક સાયન્સની વાતો તો ક્યારેક સાવ ટાઈમપાસ વાતો,
ક્યારેક ટીવી સીરીઅલની તો ક્યારેક દિલની વાતો,
ક્યારેક કડક તો ક્યારેક મીઠ્ઠી વાતો,
દિવસ ટૂંકો પડી જશે પણ આ મા-દીકરીની વાતો સાંભળતા તમને એન્ટરટેઇન્મેન્ટ ટૂંકું નહિ પડે!
જુઓ રીયલ લાઈફ મા-દીકરી Aarohi અને Aarti સાથે
પ્રસ્તુત છે “કડક મીઠ્ઠી”
Anish Shah | November Movies | Brutal Shodhan | K Gems